| 1. |
ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન - http://www.gujaratilexicon.com/
રતિલાલ ચાંદરિયાની આ
વેબસાઈટ પર ગુજરાતીથી
ગુજરાતી, ગુજરાતીથી
અંગ્રેજી અને અંગ્રેજીથી
ગુજરાતી એમ ત્રણ પ્રકારના
શબ્દકોશ ઉપરાંત વિરોધી
શબ્દો, સમાનર્થી શબ્દો અને
રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ
છે.(વેબસાઈટના ઉપયોગની ભાષા
અંગ્રેજી છે.) (Interface in English) |
|
| 2. |
ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ - http://ccat.sas.upenn.edu/plc/gujarati/guj-engdictionary.pdf
ડીપાર્ટમેન્ટ ઓફ સાઉથ
એશિયા સ્ટડીઝ, યુનિવર્સીટી
ઓફ પેન્સીલવેનિયાના શ્રી
બાબુ સુથાર રચિત
ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ. |
|
| 3. |
લોગોસ બહુભાષિય શબ્દકોષ - http://www.dicologos.org/pls/dictionary/new_dictionary.minidic.alfabeto2?code_la
nguage=GU&prj_code=10&u_code=4395
આ બહુભાષિય શબ્દકોષમાં આપ 200
થી વધુ ભાષામાં અર્થ શોધી
શકો છો. |
|
| 4. |
વિકિપીડિયા : મુક્ત વિશ્વકોષ (ગુજરાતી આવૃત્તિ) - http://gu.wikipedia.org/
વિકિપીડિયા ગુજરાતી
આવૃત્તિ વિકિપીડિયા મુક્ત
વિશ્વકોષ છે જેમાં કોઇપણ
લખી શકે છે. વિકિપીડિયા
ગુજરાતી આવૃત્તિની શરૂઆત
જુલાઈ ૨૦૦૪થી થઈ છે. |
|
| 5. |
વિકિસોર્સ : મુક્ત પુસ્તકાલય - http://wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B
7%E0%AB%8D%E0%AA%A0:%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB
%80
મુક્ત પુસ્તકાલય. અત્યારે
ગાંધીજી, નરસિંહ મહેતા,
મીરાં અને અખાની રચનાઓ
પ્રાપ્ય છે. |
|
| 6. |
વિક્ષનરી : મુક્ત જોડણીકોશ - http://gu.wiktionary.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%A
A%B7%E0%AB%8D%E0%AA%A0
હાલમાં માર્યાદિત શબ્દભંડોળ. |
|